
52 પાર્થ વિલા, પ્રીતિ દવે, 300.00
આપણી પ્રાકૃતિક સંપદાનો નાશ એટલે આપણો વિનાશ, અને એ જ આપણા સંહારના દેવ મહેશનું ત્રિજું નેત્ર. આફ્રિકાથી માંડીને ભારત સુધી લંબાયેલા વિનાશક પરિબળો કેવી રીતે, ક્યાંથી સમાજમાં પ્રસરી જાય છે તે દર્શાવવા આ નવલકથામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં લખાતી અમુક નવલકથા કરતા થોડા જુદા પ્રકારની આ નવલકથા બધાને ગમી જાય તેવી છે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
52 પાર્થ વિલા, પ્રીતિ દવે, 300.00 આપણી પ્રાકૃતિક સંપદાનો નાશ એટલે આપણો વિનાશ, અને એ જ આપણા સંહારના દેવ મહેશનું ત્રિજું નેત્ર. આફ્રિકાથી માંડીને ભારત સુધી લંબાયેલા વિનાશક પરિબળો કેવી રીતે, ક્યાંથી સમાજમાં પ્રસરી જાય છે તે દર્શાવવા આ નવલકથામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં લખાતી અમુક નવલકથા કરતા થોડા જુદા પ્રકારની આ નવલકથા બધાને ગમી જાય તેવી છે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Jul 01, 2015