
જીવનના હકારનો ઓટોગ્રાફ, અંકિત ત્રિવેદી, 500.00
અંકિત ત્રિવેદી ગુજરાતના લોકપ્રિય કવિ, સંચાલક તથા કોલમિસ્ટ છે. તેમની કોલમના અઢળક વાચકો છે. આ પુસ્તક તેમની લોકપ્રિય કોલમ જીવનના હકારની કવિતામાંથી ચુંટેલા લેખોનું સંપાદન કરી તૈયાર કરવામાં આવ્યું છે. જીવનના નકારને દૂર કરી હકાર તરફ લઈ જતું આ પુસ્તક વાંચવા અને ભેટમાં આપવા જેવું છે. ફોર કલર પેજ અને સુંદર ડિઝાઇનમાં છપાયેલું આ પુસ્તક ખરેખર સુંદર છે.
Call 9825032340 for queries.
#NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #Ankit Trivedi
જીવનના હકારનો ઓટોગ્રાફ, અંકિત ત્રિવેદી, 500.00 અંકિત ત્રિવેદી ગુજરાતના લોકપ્રિય કવિ, સંચાલક તથા કોલમિસ્ટ છે. તેમની કોલમના અઢળક વાચકો છે. આ પુસ્તક તેમની લોકપ્રિય કોલમ જીવનના હકારની કવિતામાંથી ચુંટેલા લેખોનું સંપાદન કરી તૈયાર કરવામાં આવ્યું છે. જીવનના નકારને દૂર કરી હકાર તરફ લઈ જતું આ પુસ્તક વાંચવા અને ભેટમાં આપવા જેવું છે. ફોર કલર પેજ અને સુંદર ડિઝાઇનમાં છપાયેલું આ પુસ્તક ખરેખર સુંદર છે. Call 9825032340 for queries. #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #Ankit Trivedi
May 26, 2015