
પ્રથમ 500 પ્રત માટે જ સિગ્નેચર કરવાનો નિર્ણય કર્યો હતો. આપણી લાગણીને માન આપીને વધુ 100 કોપી એટલે કે 600 કોપીમાં તમારા નામ સાથે સિગ્નેચર કરેલ છે. 'પ્રેમ પિયાલા' પછી ગુજરાતી ભાષામાં આ બીજો અનોખો આનંદ અને નોખી પહેલ છે. જ્યાં લેખક અને વાંચક બન્ને એક બીજાનું ઋણાનુબંધ પ્રગટ કરે છે.
બધાની સિગ્નેચર થઈ ચૂકી છે. દિવાળીની રજા લીધે વહેલી મોડી પહોંચે તો દરગુજર કરજો... પણ નવા વર્ષમાં નવા પુસ્તક સાથે આપણી ભાષાને ઉજવવાની મજા અદકેરી રહેશે. જય ગુજરાતી!
#KaviAnkitTrivedi #Ghazalsamrat #365Superhits #Book #Diwali #Gujarat #Festival
પ્રથમ 500 પ્રત માટે જ સિગ્નેચર કરવાનો નિર્ણય કર્યો હતો. આપણી લાગણીને માન આપીને વધુ 100 કોપી એટલે કે 600 કોપીમાં તમારા નામ સાથે સિગ્નેચર કરેલ છે. 'પ્રેમ પિયાલા' પછી ગુજરાતી ભાષામાં આ બીજો અનોખો આનંદ અને નોખી પહેલ છે. જ્યાં લેખક અને વાંચક બન્ને એક બીજાનું ઋણાનુબંધ પ્રગટ કરે છે. બધાની સિગ્નેચર થઈ ચૂકી છે. દિવાળીની રજા લીધે વહેલી મોડી પહોંચે તો દરગુજર કરજો... પણ નવા વર્ષમાં નવા પુસ્તક સાથે આપણી ભાષાને ઉજવવાની મજા અદકેરી રહેશે. જય ગુજરાતી! #KaviAnkitTrivedi #Ghazalsamrat #365Superhits #Book #Diwali #Gujarat #Festival
Oct 22, 2022