
વેર વિરાસત, પિન્કી દલાલ, 460.00
પિન્કી દલાલ ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક સર્જનો કર્યાં છે. આ તેમની એક સુંદર નવલકથા છે. વાર્તાનો થીમ ફિલ્મ જગતનો છે. પણ તેમાં મુખ્યત્વે માનવીય સંબંધો અને તેના સંવેદનની વાત બખૂબી આલેખાયેલી છે. માનવીય ભાવના, પ્રેમ, છળ, દ્વેષ અને તેનું કોકટેઇલ આ નવલકથામાં છે. નવલકથા વાચકને છેક સુધી જકડી રાખવામાં સફળ થઈ છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
વેર વિરાસત, પિન્કી દલાલ, 460.00 પિન્કી દલાલ ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક સર્જનો કર્યાં છે. આ તેમની એક સુંદર નવલકથા છે. વાર્તાનો થીમ ફિલ્મ જગતનો છે. પણ તેમાં મુખ્યત્વે માનવીય સંબંધો અને તેના સંવેદનની વાત બખૂબી આલેખાયેલી છે. માનવીય ભાવના, પ્રેમ, છળ, દ્વેષ અને તેનું કોકટેઇલ આ નવલકથામાં છે. નવલકથા વાચકને છેક સુધી જકડી રાખવામાં સફળ થઈ છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Oct 15, 2016