
એકલો જાને રે...
ડો. શરદ ઠાકર, કિંમતઃ450.00
જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
એકલો જાને રે... ડો. શરદ ઠાકર, કિંમતઃ450.00 જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Apr 21, 2016