
"ચાલો માણસ બનીએ"
હવે હું શું કરું?
એક નાનકડા ગામમાં પાનનો ગલ્લો ચલાવીને, માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા, એક દાદાના એકના એક પુત્રને કમળો થયો અને કમળામાંથી કમળી થઇ ગઈ. એકના એક પુત્ર વેલસિંહને બચવાની આશા ધીમે ધીમે ઓછી થતી જતી હતી અને 400 રૂપિયા ઉધાર લઈને આવેલા તેમાં માંડ 70 રૂપિયા બચ્યા હતા
પથ્થર હૃદયના પિતાની આંખમાંથી વહેતા આંસુઓ લાચારીની ચાડી ખાતા હતા... સંસ્થા ના કાર્યકરની નજરમાં આ લાચારી આવતાં એ વૃદ્ધ પિતાના ખભે હાથ મૂકી, બધ વાતો જાણી અને કહ્યું કે ચિંતા ન કરશો,અમે દવા કરીશું.
આટલું સંભાળતા દાદાએ કાર્યકરનો હાથ પકડી લીધો. તેમની આંખોના આંસુ કાર્યકર ના હાથ ભીંજવતા રહ્યા.
વેલસિંહને મોંઘી દવાઓ અપાઈ. કમળી થયેલ દર્દીયોમાં બહુ ઓછા જીવિત રહે છે પણ દાતાઓની શુભેચ્છા, કાર્યકરનો સાથ અને ડોક્ટરોની નિપૂર્ણતાથી વેલસિંહ સજા થઇ ગયા. સંસ્થાએ લગભગ 1000 રૂપિયા ખર્ચ્યા. એય 1970ના સોન્ઘ્વારીના જમાનામાં!
વૃદ્ધ પિતા નો સહારો સચવાઈ ગયો
સંકલન: સોનલ મોદી
#FromtheBook #NavbharatSahityaMandir #Reading #Books
"ચાલો માણસ બનીએ" હવે હું શું કરું? એક નાનકડા ગામમાં પાનનો ગલ્લો ચલાવીને, માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા, એક દાદાના એકના એક પુત્રને કમળો થયો અને કમળામાંથી કમળી થઇ ગઈ. એકના એક પુત્ર વેલસિંહને બચવાની આશા ધીમે ધીમે ઓછી થતી જતી હતી અને 400 રૂપિયા ઉધાર લઈને આવેલા તેમાં માંડ 70 રૂપિયા બચ્યા હતા પથ્થર હૃદયના પિતાની આંખમાંથી વહેતા આંસુઓ લાચારીની ચાડી ખાતા હતા... સંસ્થા ના કાર્યકરની નજરમાં આ લાચારી આવતાં એ વૃદ્ધ પિતાના ખભે હાથ મૂકી, બધ વાતો જાણી અને કહ્યું કે ચિંતા ન કરશો,અમે દવા કરીશું. આટલું સંભાળતા દાદાએ કાર્યકરનો હાથ પકડી લીધો. તેમની આંખોના આંસુ કાર્યકર ના હાથ ભીંજવતા રહ્યા. વેલસિંહને મોંઘી દવાઓ અપાઈ. કમળી થયેલ દર્દીયોમાં બહુ ઓછા જીવિત રહે છે પણ દાતાઓની શુભેચ્છા, કાર્યકરનો સાથ અને ડોક્ટરોની નિપૂર્ણતાથી વેલસિંહ સજા થઇ ગયા. સંસ્થાએ લગભગ 1000 રૂપિયા ખર્ચ્યા. એય 1970ના સોન્ઘ્વારીના જમાનામાં! વૃદ્ધ પિતા નો સહારો સચવાઈ ગયો સંકલન: સોનલ મોદી #FromtheBook #NavbharatSahityaMandir #Reading #Books