
જસ્ટ એક મિનિટ ભાગ-4,
રાજુ અંધારિયા, 150.00
રાજુ અંધારિયાએ ગુજરાતી પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું છે. તેમના પુસ્તકોએ અનેક લોકોને હામ અને હિંમત આપી છે. જસ્ટ એક મિનિટ એ રાજુ અંધારિયાનું બહુ વેચાતું પુસ્તક છે. આ એ જ શ્રેણીનો ચોથો ભાગ છે. આ પુસ્તકમાં જીવનને સમજાવતી અને પ્રેરણા પૂરી પાડતી ઉત્તમ વાર્તાઓ છે. જે વાચકને એક નવી જ દિશા ચીંધી આપે છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
જસ્ટ એક મિનિટ ભાગ-4, રાજુ અંધારિયા, 150.00 રાજુ અંધારિયાએ ગુજરાતી પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું છે. તેમના પુસ્તકોએ અનેક લોકોને હામ અને હિંમત આપી છે. જસ્ટ એક મિનિટ એ રાજુ અંધારિયાનું બહુ વેચાતું પુસ્તક છે. આ એ જ શ્રેણીનો ચોથો ભાગ છે. આ પુસ્તકમાં જીવનને સમજાવતી અને પ્રેરણા પૂરી પાડતી ઉત્તમ વાર્તાઓ છે. જે વાચકને એક નવી જ દિશા ચીંધી આપે છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
May 20, 2017