
શબ્દે શબ્દે નવજીવન
ગણપત પટેલ સૌમ્ય, 350.00
ક્યારેક આપણને કોઈની એક નાનકડી વાત અથવા તો નાનકડું તથ્ય નવી દિશા ચીંધી આપે છે. આ પુસ્તકમાં પણ આવા દિશા ચીંધનારા અને અમૂલ્યવાન વિચારો મૂકવામાં આવ્યા છે. ગણપત પટેલ સૌમ્યના વિશાળ વાંચનમાંથી તેમણે ઘણા વિચારો પસંદ કરી અને એક સંકલન કર્યું. આ ચુનંદ સંકલન એટલે આ પુસ્તક. આ પુસ્તકના વિચારો તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ પુસ્તક તમે કોઈને ભેટમાં આપશો તો તે પણ વિચારોની એક ઉત્તમ ભેટ બની રહેશે અને ભેટ મેળવનાર પણ આજીવન સુખમય રહેશે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
શબ્દે શબ્દે નવજીવન ગણપત પટેલ સૌમ્ય, 350.00 ક્યારેક આપણને કોઈની એક નાનકડી વાત અથવા તો નાનકડું તથ્ય નવી દિશા ચીંધી આપે છે. આ પુસ્તકમાં પણ આવા દિશા ચીંધનારા અને અમૂલ્યવાન વિચારો મૂકવામાં આવ્યા છે. ગણપત પટેલ સૌમ્યના વિશાળ વાંચનમાંથી તેમણે ઘણા વિચારો પસંદ કરી અને એક સંકલન કર્યું. આ ચુનંદ સંકલન એટલે આ પુસ્તક. આ પુસ્તકના વિચારો તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ પુસ્તક તમે કોઈને ભેટમાં આપશો તો તે પણ વિચારોની એક ઉત્તમ ભેટ બની રહેશે અને ભેટ મેળવનાર પણ આજીવન સુખમય રહેશે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Aug 12, 2015