
આગમ-નિગમની ઝાલર, કાર્તિક શુક્લ, 325.00
આ પુસ્તકને ગુરુભક્તિનું પ્રાગટ્ય કહી શકાય. કાર્તિકભાઈ કોમ્પ્યુટરના સાયન્સ પદવી ધારક યુવાન છે. જે પાડોશમાં રહેતા બાબુ રાણપુરા પૂ. દયાળુના ઘેર સહજ આવજા કરે. ગંગાના પ્રવાહની જેમ પૂ. દયાળુની વાણીનો પ્રવાહ ક્યારેય પરાવાણીમાં પલટાઈ જાય અને એ વાણીમાંથી ચિંતન કંડીકાઓ પસંદ કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્તિકભાઈએ ખરેખરા વિચારના મોતીડાં વીણીને વાચકો સમક્ષ ધર્યા છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
આગમ-નિગમની ઝાલર, કાર્તિક શુક્લ, 325.00 આ પુસ્તકને ગુરુભક્તિનું પ્રાગટ્ય કહી શકાય. કાર્તિકભાઈ કોમ્પ્યુટરના સાયન્સ પદવી ધારક યુવાન છે. જે પાડોશમાં રહેતા બાબુ રાણપુરા પૂ. દયાળુના ઘેર સહજ આવજા કરે. ગંગાના પ્રવાહની જેમ પૂ. દયાળુની વાણીનો પ્રવાહ ક્યારેય પરાવાણીમાં પલટાઈ જાય અને એ વાણીમાંથી ચિંતન કંડીકાઓ પસંદ કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્તિકભાઈએ ખરેખરા વિચારના મોતીડાં વીણીને વાચકો સમક્ષ ધર્યા છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Mar 16, 2017