
બૂમરેંગ, કામિની સંઘવી, 325.00
2015માં આ નવલકથા ચિત્રલેખામાં હપ્તવાર પ્રગટ થઈ હતી અને ખાસ્સી લોકપ્રિય પણ થઈ હતી. પરસ્પરના સંબંધો, પ્રેમ, દગો અને જીવનના વિવિધ લાગણીમય પાસાંને ખોલતી આ નવલકથા દરેક વાચકને ગમશે તેમાં કોઈ બે મત નથી. તેની ભાષા શૈલી પણ વાચકને પકડી રાખે તેવી છે. ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ ત્યારે વાચકોએ તેને ભરપૂર વાંચી અને વખાણી છે, હવે પુસ્તક સ્વરૂપે પણ તેને એટલો જ પ્રતિસાદ મળશે તેવી આશા છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
બૂમરેંગ, કામિની સંઘવી, 325.00 2015માં આ નવલકથા ચિત્રલેખામાં હપ્તવાર પ્રગટ થઈ હતી અને ખાસ્સી લોકપ્રિય પણ થઈ હતી. પરસ્પરના સંબંધો, પ્રેમ, દગો અને જીવનના વિવિધ લાગણીમય પાસાંને ખોલતી આ નવલકથા દરેક વાચકને ગમશે તેમાં કોઈ બે મત નથી. તેની ભાષા શૈલી પણ વાચકને પકડી રાખે તેવી છે. ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ ત્યારે વાચકોએ તેને ભરપૂર વાંચી અને વખાણી છે, હવે પુસ્તક સ્વરૂપે પણ તેને એટલો જ પ્રતિસાદ મળશે તેવી આશા છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Feb 02, 2017