
સામાન્ય જ્ઞાન (હીરેન દવે, કિંમત – 300.00)
આ પુસ્તક દરેક અભ્યાસુઓને ઉપયોગી થઈ પડે તેવું સુંદર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અભ્યાસુઓને ખૂબ જ ઉપયોગી નીવડે તેવું છે. આ સ્પર્ધાત્કમ પરીક્ષાના યુગમાં આવું સુંદર પુસ્તક દરેક વિદ્યાર્થીઓએ વસાવવું જ રહ્યું. આ પુસ્તક જીપીએસસી, યુપીએસસી તથા અન્ય અનેક પરીક્ષાઓમાં ખૂબ જ મહત્ત્વનું બની રહે તેમ છે. આ પુસ્તક વાંચીને વિદ્યાર્થી પ્રશ્નપેપરના સરળતાથી જવાબો આપી શકશે.
To order this book, call on 09825032340.
સામાન્ય જ્ઞાન (હીરેન દવે, કિંમત – 300.00) આ પુસ્તક દરેક અભ્યાસુઓને ઉપયોગી થઈ પડે તેવું સુંદર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અભ્યાસુઓને ખૂબ જ ઉપયોગી નીવડે તેવું છે. આ સ્પર્ધાત્કમ પરીક્ષાના યુગમાં આવું સુંદર પુસ્તક દરેક વિદ્યાર્થીઓએ વસાવવું જ રહ્યું. આ પુસ્તક જીપીએસસી, યુપીએસસી તથા અન્ય અનેક પરીક્ષાઓમાં ખૂબ જ મહત્ત્વનું બની રહે તેમ છે. આ પુસ્તક વાંચીને વિદ્યાર્થી પ્રશ્નપેપરના સરળતાથી જવાબો આપી શકશે. To order this book, call on 09825032340.
Aug 22, 2014