
રંગ છલકે, કિન્નર આચાર્ય, 300.00
કિન્નર આચાર્ય રસિક વાચક છે, જોરદાર પત્રકાર છે, સાહસી પ્રવાસી છે અને વેધક લેખક છે. સ્વાદિષ્ટ ભેળપૂરી જેવું ચટાકેદાર પુસ્તક રંગ છલકે એટલે જ ટેસ્ટમાં બેસ્ટ બન્યું છે. અહીં પાનેપાને જીવનને વધુ રંગીન અને સંગીન બનાવતી લિજ્જત છે. એ વાંચતી વખતે અવનવી યાત્રા કરવાનો આનંદ આપણને તરબોળ કરી લેવાનો છે. આપણી બ્લેક એન્ડ વાઇટ બની જતી લાઇફમાં ઉત્સવ અને ઉત્સાહની રંગપૂરણી કરવા કિન્નર આચાર્યની આંગળી પકડી આ પુસ્તકમાંથી પસાર થવા જેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
રંગ છલકે, કિન્નર આચાર્ય, 300.00 કિન્નર આચાર્ય રસિક વાચક છે, જોરદાર પત્રકાર છે, સાહસી પ્રવાસી છે અને વેધક લેખક છે. સ્વાદિષ્ટ ભેળપૂરી જેવું ચટાકેદાર પુસ્તક રંગ છલકે એટલે જ ટેસ્ટમાં બેસ્ટ બન્યું છે. અહીં પાનેપાને જીવનને વધુ રંગીન અને સંગીન બનાવતી લિજ્જત છે. એ વાંચતી વખતે અવનવી યાત્રા કરવાનો આનંદ આપણને તરબોળ કરી લેવાનો છે. આપણી બ્લેક એન્ડ વાઇટ બની જતી લાઇફમાં ઉત્સવ અને ઉત્સાહની રંગપૂરણી કરવા કિન્નર આચાર્યની આંગળી પકડી આ પુસ્તકમાંથી પસાર થવા જેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Sep 29, 2016