નવભારત સાહિત્ય મંદિર અને સિનેમેન દ્વારા ગુજરાતી સિનેમામાં વણાંક લાવનાર અભિષેક જૈનના ફિલ્મ મેકિંગ અનુભવનું પુસ્તક ‘આ તો જસ્ટ વાત છે’ તથા ‘બે યાર’ ફિલ્મની ડીવીડીનું શનિવારે તારીખ 30-5-2015ના રોજ એ.એમ.એ. વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે હિન્દી ફિલ્મજગતના શોમેન ગણાતા સુભાષ ઘાઈ તથા હિન્દી ફિલ્મમાં ધૂમથી નવો ટ્રેન્ડ લઈ આવનાર સંજય ગઢવી ખાસ હાજર રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ ક્રિટિક શ્રી શિષિર રામાવત, જય વસાવડાએ પણ મંચ પર હાજરી આપી કાર્યક્રમ શોભાવ્યો હતો. આ પુસ્તકનું લેખન આરતી પટેલ અને અભિષેક જૈને સાથે રહીને કર્યું છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. ગુજરાતી વાચકો અને ભાવકોને તે ફિલ્મનિર્માણની એક નવી જ દુનિયામાં લઈ જઈ શકે તેમ છે. આ પ્રસંગે નવભારત સાહિત્ય મંદિર દ્વારા તમામ મહેમાનોને ખાસ સન્માનવામાં આવ્યા હતા. સાથે સાથે સિનેમેન અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા આવનારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરોને મોમેન્ટ આપીને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આખો હોલ શ્રોતાઓથી ખચોખચ ભરેલો હતો. અને પુસ્તકને તથા સમગ્ર કાર્યક્રમને શ્રોતાઓનો અઢળક પ્રેમ મળ્યો હતો. Aa Toh Just Vaat Che Book price : Rs. 400 Bey Yaar DVD: Rs.300 To buy call on 9825032340

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નવભારત સાહિત્ય મંદિર અને સિનેમેન દ્વારા ગુજરાતી સિનેમામાં વણાંક લાવનાર અભિષેક જૈનના ફિલ્મ મેકિંગ અનુભવનું પુસ્તક ‘આ તો જસ્ટ વાત છે’ તથા ‘બે યાર’ ફિલ્મની ડીવીડીનું શનિવારે તારીખ 30-5-2015ના રોજ એ.એમ.એ. વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે હિન્દી ફિલ્મજગતના શોમેન ગણાતા સુભાષ ઘાઈ તથા હિન્દી ફિલ્મમાં ધૂમથી નવો ટ્રેન્ડ લઈ આવનાર સંજય ગઢવી ખાસ હાજર રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ ક્રિટિક શ્રી શિષિર રામાવત, જય વસાવડાએ પણ મંચ પર હાજરી આપી કાર્યક્રમ શોભાવ્યો હતો.

આ પુસ્તકનું લેખન આરતી પટેલ અને અભિષેક જૈને સાથે રહીને કર્યું છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. ગુજરાતી વાચકો અને ભાવકોને તે ફિલ્મનિર્માણની એક નવી જ દુનિયામાં લઈ જઈ શકે તેમ છે.

આ પ્રસંગે નવભારત સાહિત્ય મંદિર દ્વારા તમામ મહેમાનોને ખાસ સન્માનવામાં આવ્યા હતા. સાથે સાથે સિનેમેન અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા આવનારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરોને મોમેન્ટ આપીને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આખો હોલ શ્રોતાઓથી ખચોખચ ભરેલો હતો. અને પુસ્તકને તથા સમગ્ર કાર્યક્રમને શ્રોતાઓનો અઢળક પ્રેમ મળ્યો હતો.

Aa Toh Just Vaat Che Book price : Rs. 400
Bey Yaar DVD: Rs.300
To buy call on 9825032340

નવભારત સાહિત્ય મંદિર અને સિનેમેન દ્વારા ગુજરાતી સિનેમામાં વણાંક લાવનાર અભિષેક જૈનના ફિલ્મ મેકિંગ અનુભવનું પુસ્તક ‘આ તો જસ્ટ વાત છે’ તથા ‘બે યાર’ ફિલ્મની ડીવીડીનું શનિવારે તારીખ 30-5-2015ના રોજ એ.એમ.એ. વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે હિન્દી ફિલ્મજગતના શોમેન ગણાતા સુભાષ ઘાઈ તથા હિન્દી ફિલ્મમાં ધૂમથી નવો ટ્રેન્ડ લઈ આવનાર સંજય ગઢવી ખાસ હાજર રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ ક્રિટિક શ્રી શિષિર રામાવત, જય વસાવડાએ પણ મંચ પર હાજરી આપી કાર્યક્રમ શોભાવ્યો હતો. આ પુસ્તકનું લેખન આરતી પટેલ અને અભિષેક જૈને સાથે રહીને કર્યું છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. ગુજરાતી વાચકો અને ભાવકોને તે ફિલ્મનિર્માણની એક નવી જ દુનિયામાં લઈ જઈ શકે તેમ છે. આ પ્રસંગે નવભારત સાહિત્ય મંદિર દ્વારા તમામ મહેમાનોને ખાસ સન્માનવામાં આવ્યા હતા. સાથે સાથે સિનેમેન અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા આવનારા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરોને મોમેન્ટ આપીને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આખો હોલ શ્રોતાઓથી ખચોખચ ભરેલો હતો. અને પુસ્તકને તથા સમગ્ર કાર્યક્રમને શ્રોતાઓનો અઢળક પ્રેમ મળ્યો હતો. Aa Toh Just Vaat Che Book price : Rs. 400 Bey Yaar DVD: Rs.300 To buy call on 9825032340

Let's Connect

sm2p0