*‘અક્ષરત્વ’ની સફળતા બાદ પાર્થ દવેનું અક્ષરત્વ 2.O – ‘લબાલબ’.*
@parthdave21
ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેનું સાહિત્યિક આર્ટિકલ્સથી છલોછલ પુસ્તક ‘લબાલબ’, ઠઠ્ઠી એપ્રિલે પ્રકાશિત થઈ રહ્યું છે.
>>જિંદગીને લગતા ને જિંદગીની વાસ્તવિકતાને લગતા લેખો આમાં છે. અહીં વિરહની અને પ્રેમની વાત છે. જિંદગીના સેલિબ્રેશનની વાત છે. અહીં માતાની વાત કરી છે. મિત્રોની વાત કરી છે. દોસ્તો વિશે, ફકિરો વિશે, ગ્રે શેડ વિશે, પ્રમાણિકતા વિશે, જૉન એલિયા અને સઆદત હસન મન્ટો વિશે, વિનોદ ભટ્ટ ને તારક મહેતા વિશેના રસપ્રદ આર્ટિકલ્સ, રસાળ શૈલીમાં‘લબાલબ’માં વાંચી શકાશે. શરૂ કર્યા બાદ શરૂ કર્યાનો અફસોસ નહીં થાય તેની ગેરન્ટી!
Advance Booking Open:
https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html
*‘અક્ષરત્વ’ની સફળતા બાદ પાર્થ દવેનું અક્ષરત્વ 2.O – ‘લબાલબ’.* @parthdave21 ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેનું સાહિત્યિક આર્ટિકલ્સથી છલોછલ પુસ્તક ‘લબાલબ’, ઠઠ્ઠી એપ્રિલે પ્રકાશિત થઈ રહ્યું છે. >>જિંદગીને લગતા ને જિંદગીની વાસ્તવિકતાને લગતા લેખો આમાં છે. અહીં વિરહની અને પ્રેમની વાત છે. જિંદગીના સેલિબ્રેશનની વાત છે. અહીં માતાની વાત કરી છે. મિત્રોની વાત કરી છે. દોસ્તો વિશે, ફકિરો વિશે, ગ્રે શેડ વિશે, પ્રમાણિકતા વિશે, જૉન એલિયા અને સઆદત હસન મન્ટો વિશે, વિનોદ ભટ્ટ ને તારક મહેતા વિશેના રસપ્રદ આર્ટિકલ્સ, રસાળ શૈલીમાં‘લબાલબ’માં વાંચી શકાશે. શરૂ કર્યા બાદ શરૂ કર્યાનો અફસોસ નહીં થાય તેની ગેરન્ટી! Advance Booking Open: https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html
Apr 01, 2023