હા, છેલ્લી પાટલીએ હું જ બેસતી... અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે. અનેક લોકોનો અમને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. શ્રી હેતલબહેને રેન્ડિયર્સ માટે પોતાનો પ્રેમ વીડિયોમાં ગૂંથીને મોકલ્યો છે. તમને પણ જોવું ગમશે. એ મિત્રો, એ મસ્તી, એ ટોળટીખળ, એ હસીમજાક, એ આનંદ, એ નિર્દોષ ઉદાસી અને ભીની થઈ જતી આંખો. સ્કૂલના એ દિવસોને ફરીથી જીવંત કરવા આ પુસ્તક જરૂર વાંચો. સ્કૂલ અને હૉસ્ટેલના મિત્રોને ભેટમાં પણ આપી શકો. નવલકથાની બુક કરવા માટેની લિંકઃ https://bit.ly/2P5rac7 જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

હા, છેલ્લી પાટલીએ હું જ બેસતી... અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે. અનેક લોકોનો અમને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. શ્રી હેતલબહેને રેન્ડિયર્સ માટે પોતાનો પ્રેમ વીડિયોમાં ગૂંથીને મોકલ્યો છે. તમને પણ જોવું ગમશે. એ મિત્રો, એ મસ્તી, એ ટોળટીખળ, એ હસીમજાક, એ આનંદ, એ નિર્દોષ ઉદાસી અને ભીની થઈ જતી આંખો. સ્કૂલના એ દિવસોને ફરીથી જીવંત કરવા આ પુસ્તક જરૂર વાંચો. સ્કૂલ અને હૉસ્ટેલના મિત્રોને ભેટમાં પણ આપી શકો. નવલકથાની બુક કરવા માટેની લિંકઃ https://bit.ly/2P5rac7 જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0