
પુરાણ અને વિજ્ઞાન
વજુ કોટક, 270.00
વજુ કોટકે ચિત્રલેખામાં પુરાણો અને વિજ્ઞાન વિશે ગગનદૂતના નામથી ઘણા બધા લેખો લખ્યા હતા અને આ લેખોની શ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વાતોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ સરસ રીતે વણી લેવામાં આવ્યું હતું. તેની આ ખાસિયત વાચકોને ગમી ગયેલી. આ પુસ્તક પુરાણ અને વિજ્ઞાનને સુંદર રીતે આલેખે છે તે દરેકને વાંચવું ગમે તેવું રસપ્રદ છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
પુરાણ અને વિજ્ઞાન વજુ કોટક, 270.00 વજુ કોટકે ચિત્રલેખામાં પુરાણો અને વિજ્ઞાન વિશે ગગનદૂતના નામથી ઘણા બધા લેખો લખ્યા હતા અને આ લેખોની શ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વાતોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ સરસ રીતે વણી લેવામાં આવ્યું હતું. તેની આ ખાસિયત વાચકોને ગમી ગયેલી. આ પુસ્તક પુરાણ અને વિજ્ઞાનને સુંદર રીતે આલેખે છે તે દરેકને વાંચવું ગમે તેવું રસપ્રદ છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Jun 22, 2016