
સફળતાનો મંત્ર - કિશોર મકવાણા
સિદ્ધિપ્રાપ્ત 26 સફળ વ્યક્તિઓનો મુલાકાત સંગ્રહ એટલે આ પુસ્તક . લેખકશ્રીના વર્ષોના પત્રકારત્વના અનુભવમાં અનેક નામી હસ્તીઓની મુલાકાત લઇ ઈન્ટરવ્યુ લીધા છે . આ પુસ્તકમાં પસંદ કરાયેલ કેટલાક નામી વ્યક્તિઓની મુલાકાતો ગ્રંથસ્થ કરાઈ છે .આ પુસ્તક દરેક વ્યક્તિને એક પોઝિટિવ થોટ્સ અને પ્રેરણા પૂરી પાડે તેવું છે ..
સફળતાનો મંત્ર - કિશોર મકવાણા સિદ્ધિપ્રાપ્ત 26 સફળ વ્યક્તિઓનો મુલાકાત સંગ્રહ એટલે આ પુસ્તક . લેખકશ્રીના વર્ષોના પત્રકારત્વના અનુભવમાં અનેક નામી હસ્તીઓની મુલાકાત લઇ ઈન્ટરવ્યુ લીધા છે . આ પુસ્તકમાં પસંદ કરાયેલ કેટલાક નામી વ્યક્તિઓની મુલાકાતો ગ્રંથસ્થ કરાઈ છે .આ પુસ્તક દરેક વ્યક્તિને એક પોઝિટિવ થોટ્સ અને પ્રેરણા પૂરી પાડે તેવું છે ..
Jan 18, 2013