
ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00
ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે.
Call 9825032340 for queries.
#GhazalAneGhazalkaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit
ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00 ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે. Call 9825032340 for queries. #GhazalAneGhazalkaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit
May 29, 2015