
ભાષા સજ્જતા અને લેખન કૌશલ્ય, ડો. યોગેન્દ્ર વ્યાસ, 250.00
યોગેન્દ્ર વ્યાસ ગુજરાતી ભાષાના મહત્ત્વના સર્જક છે. તેમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને ભાષાવિજ્ઞાનમાં જે શોધ અને સંશોધનો કર્યાં છે તે વિદ્યાર્થીઓ માટે અને અભ્યાસુઓ માટા ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તક ખાસ ધોરણ 11-12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. વળી સીબીએસઈ માટે પણ આ પુસ્તક ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે. જીપીએસસી, યુપીએસસી, આઈએએસની પરીક્ષામાં આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ભાષા સજ્જતા અને લેખન કૌશલ્ય, ડો. યોગેન્દ્ર વ્યાસ, 250.00 યોગેન્દ્ર વ્યાસ ગુજરાતી ભાષાના મહત્ત્વના સર્જક છે. તેમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને ભાષાવિજ્ઞાનમાં જે શોધ અને સંશોધનો કર્યાં છે તે વિદ્યાર્થીઓ માટે અને અભ્યાસુઓ માટા ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તક ખાસ ધોરણ 11-12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. વળી સીબીએસઈ માટે પણ આ પુસ્તક ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે. જીપીએસસી, યુપીએસસી, આઈએએસની પરીક્ષામાં આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Mar 10, 2017