
ડો. હંસલ ભચેચ પ્રસિદ્ધ મનોચિકિત્સક છે. તેઓએ સ્ત્રી-પુરૂષના સંબંધોને મજબૂત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તકશ્રેણી ‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ના ત્રણ ભાગ રજૂ કરેલા છે. ત્રણેય પુસ્તકો સરળ અને હળવી શૈલીમાં લખાયેલા અને ઉત્તમ માર્ગદર્શન આપે છે. પુસ્તકનું પ્રત્યેક પાનું સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં નક્કર ડગલું છે. યુવાનીમાં ડગ માંડતા દીકરા-દીકરી કે મિત્રો-સ્વજનોને જન્મદિવસ, સગાઈ કે લગ્નપ્રસંગે ભેટ આપવા માટે ઉત્તમ છે. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ઑનલાઇન પરથી પણ પરચેઝ કરી શકો છો.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3qdukbu
#valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Happy Minds - Dr. Hansal Bhachech
ડો. હંસલ ભચેચ પ્રસિદ્ધ મનોચિકિત્સક છે. તેઓએ સ્ત્રી-પુરૂષના સંબંધોને મજબૂત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તકશ્રેણી ‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ના ત્રણ ભાગ રજૂ કરેલા છે. ત્રણેય પુસ્તકો સરળ અને હળવી શૈલીમાં લખાયેલા અને ઉત્તમ માર્ગદર્શન આપે છે. પુસ્તકનું પ્રત્યેક પાનું સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં નક્કર ડગલું છે. યુવાનીમાં ડગ માંડતા દીકરા-દીકરી કે મિત્રો-સ્વજનોને જન્મદિવસ, સગાઈ કે લગ્નપ્રસંગે ભેટ આપવા માટે ઉત્તમ છે. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ઑનલાઇન પરથી પણ પરચેઝ કરી શકો છો. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3qdukbu #valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Happy Minds - Dr. Hansal Bhachech