
આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે.
આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3c2QUzd
આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે. આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3c2QUzd
Jan 22, 2021