
ભાવિકા અપૂર્વ શેઠને જન્મદિવસની શુભેચ્છા...
આપની રચનાત્મકતા અને શિક્ષણની અક્ષરયાત્રાનો હેતુ બાળમાનસમાં એક સુદૃઢ અને પ્રતિભાસંપન્ન નાગરિક બની રહે અને આપની શબ્દસાધના સમાજપયોગી બની સતત નવા મોટિવેશનલ ડ્રાઇવ સાથે સ્વસ્થ વિચારો સાથે જાગૃત સમાજ બનતો રહે.... આપની નિરંતર શિક્ષણયાત્રાને આપના જન્મદિવસ નિમિત્તે નવભારત સાહિત્ય મંદિર તરફથી હાર્દિક શુભેચ્છા...
લેખિકાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે ભાવિકા અપૂર્વ શેઠના પુસ્તક ‘રિઝલ્ટ, તમારા હાથમાં’ પર નવભારત સાહિત્ય મંદિર ૩૧મી જાન્યુઆરી સુધી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરે છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/2YiaSxR
#HappyBirthday #BhavikaSheth #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ભાવિકા અપૂર્વ શેઠને જન્મદિવસની શુભેચ્છા... આપની રચનાત્મકતા અને શિક્ષણની અક્ષરયાત્રાનો હેતુ બાળમાનસમાં એક સુદૃઢ અને પ્રતિભાસંપન્ન નાગરિક બની રહે અને આપની શબ્દસાધના સમાજપયોગી બની સતત નવા મોટિવેશનલ ડ્રાઇવ સાથે સ્વસ્થ વિચારો સાથે જાગૃત સમાજ બનતો રહે.... આપની નિરંતર શિક્ષણયાત્રાને આપના જન્મદિવસ નિમિત્તે નવભારત સાહિત્ય મંદિર તરફથી હાર્દિક શુભેચ્છા... લેખિકાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે ભાવિકા અપૂર્વ શેઠના પુસ્તક ‘રિઝલ્ટ, તમારા હાથમાં’ પર નવભારત સાહિત્ય મંદિર ૩૧મી જાન્યુઆરી સુધી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરે છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/2YiaSxR #HappyBirthday #BhavikaSheth #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever