
“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદની 25 વર્ષોની મિત્રતાની સંપૂર્ણ કથા છે. આ સમય દરમિયાન તેમના પ્રાથમિક અભ્યાસથી માંડીને કોલેજકાળ સુધી બનતી બધી ઘટનાઓને વિગતવાર દર્શાવવામાં આવી છે. આ દરમિયાન તેમના જીવનમાં અન્ય લોકો પણ પ્રવેશે છે પરંતુ તેના કારણે તેમની મિત્રતામાં કોઈ ફરક પડે છે કે નહીં તે જાણવું અગત્યનું બની રહેશે. એ સિવાય તેમની મિત્રતાને લીધે તેમના પરિવારના લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તે સમજવું પણ મહત્વનું બની રહેશે. આમ આ કથા ગોવિંદ અને મુકુંદની બે દાયકાની મિત્રતાને બેખૂબી પ્રસ્તુત કરશે.
-આશિષ સુરાણી
આજે રામનવમીનાં પાવનપર્વ ઉપર યુવાન લેખક આશિષ સુરાણી દ્વારા લિખિત નવલકથા “બે જિગરી યાર” પ્રકાશિત થઈ રહી છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની જોડી જેવી ગોવિંદ અને મુકુંદની જોડી તમને આ નવલકથામાં જોવા મળશે. એ સિવાય તેમની ગહેરી મિત્રતા તમને તમારા “જિગરી યાર” ની યાદ અપાવી દેશે.
“બે જિગરી યાર” ની બેજોડ મિત્રતાને જાણવા અને માણવા માટે તૈયાર થઈ જાવ.
આજે નવલકથાને પ્રિ-બુકિંગ કરાવવાનો છેલ્લો દિવસ છે. તેથી અત્યારે જ આ નવલકથાને નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપરથી અથવા 98250 22340 ઉપર ફોન કરીને મંગાવી લેવા વિનંતિ.
આશા છે કે પ્રત્યેક વાંચકમિત્રને “બે જિગરી યાર” અત્યંત પસંદ આવશે. વધુમાં વધુ લોકો સુધી આ નવલકથા પહોંચશે એવી આશા છે. આ નવલકથા વાંચ્યાં બાદ તમારા પ્રતિભાવની રાહ રહેશે.
#bejigriyaar #fiction #novel #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher
“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદની 25 વર્ષોની મિત્રતાની સંપૂર્ણ કથા છે. આ સમય દરમિયાન તેમના પ્રાથમિક અભ્યાસથી માંડીને કોલેજકાળ સુધી બનતી બધી ઘટનાઓને વિગતવાર દર્શાવવામાં આવી છે. આ દરમિયાન તેમના જીવનમાં અન્ય લોકો પણ પ્રવેશે છે પરંતુ તેના કારણે તેમની મિત્રતામાં કોઈ ફરક પડે છે કે નહીં તે જાણવું અગત્યનું બની રહેશે. એ સિવાય તેમની મિત્રતાને લીધે તેમના પરિવારના લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તે સમજવું પણ મહત્વનું બની રહેશે. આમ આ કથા ગોવિંદ અને મુકુંદની બે દાયકાની મિત્રતાને બેખૂબી પ્રસ્તુત કરશે. -આશિષ સુરાણી આજે રામનવમીનાં પાવનપર્વ ઉપર યુવાન લેખક આશિષ સુરાણી દ્વારા લિખિત નવલકથા “બે જિગરી યાર” પ્રકાશિત થઈ રહી છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની જોડી જેવી ગોવિંદ અને મુકુંદની જોડી તમને આ નવલકથામાં જોવા મળશે. એ સિવાય તેમની ગહેરી મિત્રતા તમને તમારા “જિગરી યાર” ની યાદ અપાવી દેશે. “બે જિગરી યાર” ની બેજોડ મિત્રતાને જાણવા અને માણવા માટે તૈયાર થઈ જાવ. આજે નવલકથાને પ્રિ-બુકિંગ કરાવવાનો છેલ્લો દિવસ છે. તેથી અત્યારે જ આ નવલકથાને નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપરથી અથવા 98250 22340 ઉપર ફોન કરીને મંગાવી લેવા વિનંતિ. આશા છે કે પ્રત્યેક વાંચકમિત્રને “બે જિગરી યાર” અત્યંત પસંદ આવશે. વધુમાં વધુ લોકો સુધી આ નવલકથા પહોંચશે એવી આશા છે. આ નવલકથા વાંચ્યાં બાદ તમારા પ્રતિભાવની રાહ રહેશે. #bejigriyaar #fiction #novel #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher