
ઓહ અંધશ્રદ્ધા
ડો. મૃગેશ વૈષ્ણવ, 225.00
આજના આધુનિક યુગમાં પણ અનેક અંધશ્રદ્ધાઓ હયાત છે. આ પુસ્તકમાં આવી અંધશ્રદ્ધાઓ તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. ડો. મૃગેશ વૈષ્ણવ જાણીતા સાઈકિયાટ્રીટ છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને લોકપ્રિય પણ થયાં છે. આ પુસ્તક પણ લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવામાં મદદ કરશે. પુસ્તક વાંચવા અને ભેટમાં આપવા જેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ઓહ અંધશ્રદ્ધા ડો. મૃગેશ વૈષ્ણવ, 225.00 આજના આધુનિક યુગમાં પણ અનેક અંધશ્રદ્ધાઓ હયાત છે. આ પુસ્તકમાં આવી અંધશ્રદ્ધાઓ તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. ડો. મૃગેશ વૈષ્ણવ જાણીતા સાઈકિયાટ્રીટ છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને લોકપ્રિય પણ થયાં છે. આ પુસ્તક પણ લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવામાં મદદ કરશે. પુસ્તક વાંચવા અને ભેટમાં આપવા જેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Jun 07, 2017