
પ્રેરણા પીયૂષ (સફળતાથી સુખ સુધીની પગદંડી)
જ્યોતિકા કે. ગજ્જર, 225.00
આ પુસ્તકમાં એટલા બધા પ્રેરણાદાયી, નવી જાતના લેખો સમાવવામાં આવ્યા છે કે જે દરેકને કંઈક ને કંઈક પ્રેરણા આપી જાય છે. વિષમ પરિસ્થિતિ એ જિંદગીનો અંત નથી, પણ તેમાં માણસે વધારે સાવધાન રહેવાનું હોય છે. નિષ્ફળતાથી હારી જવાને બદલે જિંદગી સામે લડવા માટેની અદભુત પ્રેરણા પૂરી પાડતું આ પુસ્તક દરેક વાચકે વાંચવા જેવું છે. દુઃખ, નિષ્ફળતા અને કમનસીબીમાં શું કરવું, કેવી રીતે જીવવું તેના ઉપાય આ પુસ્તક સારી રીતે બતાવી આપે છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
પ્રેરણા પીયૂષ (સફળતાથી સુખ સુધીની પગદંડી) જ્યોતિકા કે. ગજ્જર, 225.00 આ પુસ્તકમાં એટલા બધા પ્રેરણાદાયી, નવી જાતના લેખો સમાવવામાં આવ્યા છે કે જે દરેકને કંઈક ને કંઈક પ્રેરણા આપી જાય છે. વિષમ પરિસ્થિતિ એ જિંદગીનો અંત નથી, પણ તેમાં માણસે વધારે સાવધાન રહેવાનું હોય છે. નિષ્ફળતાથી હારી જવાને બદલે જિંદગી સામે લડવા માટેની અદભુત પ્રેરણા પૂરી પાડતું આ પુસ્તક દરેક વાચકે વાંચવા જેવું છે. દુઃખ, નિષ્ફળતા અને કમનસીબીમાં શું કરવું, કેવી રીતે જીવવું તેના ઉપાય આ પુસ્તક સારી રીતે બતાવી આપે છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
May 17, 2017