
તારક મેહતા અને ભગવતીકુમાર શર્માને "સાહિત્ય ગૌરવ પુરસ્કાર":
ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક તારક મહેતાને વર્ષ ૨૦૧૧ માટે અને જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને વર્ષ ૨૦૧૨ માટે સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા.
જાણીતા ગુજરાતી લેખક અને દુનિયાને 'ઊંધાં ચશ્માં'ના વિખ્યાત સર્જક તારક મહેતાને અમદાવાદમાં 22 મે, 2013 બુધવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ સાહિત્યપ્રદાન માટે પ્રતિ વર્ષ એક શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.
તારક મેહતા અને ભગવતીકુમાર શર્માને "સાહિત્ય ગૌરવ પુરસ્કાર": ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક તારક મહેતાને વર્ષ ૨૦૧૧ માટે અને જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને વર્ષ ૨૦૧૨ માટે સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. જાણીતા ગુજરાતી લેખક અને દુનિયાને 'ઊંધાં ચશ્માં'ના વિખ્યાત સર્જક તારક મહેતાને અમદાવાદમાં 22 મે, 2013 બુધવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ સાહિત્યપ્રદાન માટે પ્રતિ વર્ષ એક શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.
May 23, 2013