
વ્યક્તિની પાસે પૈસો હોવો એ મહત્વની વાત છે. પૈસો કેમ કમાવવો તેની સૂઝ દરેકમાં હોતી નથી. લોકો માને છે કે પૈસાદાર બનવા માટે તમારી પાસે મોટી આવક હોવી જરૂરી છે, પૈસાદાર વ્યક્તિ જ પૈસો કમાઇ શકે છે તે જૂની માન્યતાને હવે નવેસરથી તમારા સંતાનોને સમજાવવાનો આ સમય છે. નવી સદીમાં વ્યવસાયની ઓળખ અને બીજા લોકોને મદદ કેવીરીતે કરશો તેની સમજ સાથે પૈસા કમાવવા અને પૈસાદાર બનવા માટેની ઘણી માન્યતાઓ જે પાયા વગરની છે તેની સાચી સમજણ કેળવવી હોય, મિલકતોનું સર્જન અને તેની ખરીદીની સમજણ કેળવવી હોય તો છેલ્લા વીસ વર્ષથી વિશ્વભરમાં પર્સનલ ફાઇનાન્સના વિદ્વાન લેખક રોબર્ટ ટી. કિયોસાકીના ત્રણ પુસ્તકો રિચ ડેડ પુઅર ડેડ, 21મી સદીનો વ્યવસાય અને બિઝનેસ સ્કૂલ આજે ખરીદીને વાંચો-વંચાવો. તમારા પુત્રો-પુત્રીઓને પૈસો તેમના જીવનમાં કેવીરીતે કામ કરે છે તેનું જ્ઞાન આ પુસ્તક દ્વારા આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3fetE2o
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
વ્યક્તિની પાસે પૈસો હોવો એ મહત્વની વાત છે. પૈસો કેમ કમાવવો તેની સૂઝ દરેકમાં હોતી નથી. લોકો માને છે કે પૈસાદાર બનવા માટે તમારી પાસે મોટી આવક હોવી જરૂરી છે, પૈસાદાર વ્યક્તિ જ પૈસો કમાઇ શકે છે તે જૂની માન્યતાને હવે નવેસરથી તમારા સંતાનોને સમજાવવાનો આ સમય છે. નવી સદીમાં વ્યવસાયની ઓળખ અને બીજા લોકોને મદદ કેવીરીતે કરશો તેની સમજ સાથે પૈસા કમાવવા અને પૈસાદાર બનવા માટેની ઘણી માન્યતાઓ જે પાયા વગરની છે તેની સાચી સમજણ કેળવવી હોય, મિલકતોનું સર્જન અને તેની ખરીદીની સમજણ કેળવવી હોય તો છેલ્લા વીસ વર્ષથી વિશ્વભરમાં પર્સનલ ફાઇનાન્સના વિદ્વાન લેખક રોબર્ટ ટી. કિયોસાકીના ત્રણ પુસ્તકો રિચ ડેડ પુઅર ડેડ, 21મી સદીનો વ્યવસાય અને બિઝનેસ સ્કૂલ આજે ખરીદીને વાંચો-વંચાવો. તમારા પુત્રો-પુત્રીઓને પૈસો તેમના જીવનમાં કેવીરીતે કામ કરે છે તેનું જ્ઞાન આ પુસ્તક દ્વારા આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3fetE2o જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever