
આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું.
તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ.
#books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi
આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું. તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi
Jan 06, 2023