
નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે.
@tushar_dave89
#navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever