
આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩
સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી.
સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત.
#books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi
આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન. નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi