અભિનેતા હોય, દિગ્દર્શક હોય કે કોઈ પણ કલાકાર એમના જીવનમાં પુસ્તકો ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી આપ સહુના માટે ખાસ અગત્યનો સંદેશો લઈને આવ્યા છે જેમાં પુસ્તક પર્વમાં આવવા માટેનું આમંત્રણ તો છે જ પણ સાથે આગ્રહ પણ છે. તો ચોક્કસ પુસ્તક પર્વની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

અભિનેતા હોય, દિગ્દર્શક હોય કે કોઈ પણ કલાકાર એમના જીવનમાં પુસ્તકો ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી આપ સહુના માટે ખાસ અગત્યનો સંદેશો લઈને આવ્યા છે જેમાં પુસ્તક પર્વમાં આવવા માટેનું આમંત્રણ તો છે જ પણ સાથે આગ્રહ પણ છે. તો ચોક્કસ પુસ્તક પર્વની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

#પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

અભિનેતા હોય, દિગ્દર્શક હોય કે કોઈ પણ કલાકાર એમના જીવનમાં પુસ્તકો ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી આપ સહુના માટે ખાસ અગત્યનો સંદેશો લઈને આવ્યા છે જેમાં પુસ્તક પર્વમાં આવવા માટેનું આમંત્રણ તો છે જ પણ સાથે આગ્રહ પણ છે. તો ચોક્કસ પુસ્તક પર્વની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. #પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Let's Connect

sm2p0