
શિક્ષક અને કેળવણી
ડો. સંતોષ દેવકર, 200.00
સંતોષ દેવકર જાણીતા લેખક અને કોલમિસ્ટ છે. શૈક્ષણ ક્ષેત્રે તેઓ હાલ કાર્યરત છે. આથી શિક્ષણનો તેમનો અનુભવ પણ ખૂબ બહોળો છે. આ પુસ્તકમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની વિવિધ દ્રષ્ટિ આલેખવામાં આવી છે. કોઈ પણ વાલીને આ પુસ્તક વાંચીને પોતાના બાળકને, તેની સ્કૂલને અને શિક્ષકને સમજવામાં મદદ મળશે. સાથે સાથે શિક્ષકને પણ શિક્ષણ ક્ષેત્રે નવું કશુંક કરવાની પ્રેરણા મળશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
શિક્ષક અને કેળવણી ડો. સંતોષ દેવકર, 200.00 સંતોષ દેવકર જાણીતા લેખક અને કોલમિસ્ટ છે. શૈક્ષણ ક્ષેત્રે તેઓ હાલ કાર્યરત છે. આથી શિક્ષણનો તેમનો અનુભવ પણ ખૂબ બહોળો છે. આ પુસ્તકમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની વિવિધ દ્રષ્ટિ આલેખવામાં આવી છે. કોઈ પણ વાલીને આ પુસ્તક વાંચીને પોતાના બાળકને, તેની સ્કૂલને અને શિક્ષકને સમજવામાં મદદ મળશે. સાથે સાથે શિક્ષકને પણ શિક્ષણ ક્ષેત્રે નવું કશુંક કરવાની પ્રેરણા મળશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Jul 15, 2017