
સ્પિરિચ્યુઅલ હીલિંગની દિવ્યકળા રેઇકી ક્રિસ્ટલ પિરામિડ, શ્વેતા ખત્રી, 200.00
શ્વેતા ખત્રી યુવા જ્યોતિષ છે. તેમણે જ્યોતિષ, રેઇકી, વાસ્તુશાસ્ત્ર વિશે બહોળું કાર્ય કર્યું છે. રેઈકી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે. આ પુસ્તકમાં રેઈકી વિશે ખૂબ જ સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી છે. રેઈકી સાથે પિરામિડ અને ક્રિસ્ટલ વિશે પણ વિગતે માહિતી આપવામાં આવી છે. જે દરેકને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેના દ્વારા દરેક વ્યક્તિ પોતાનું જીવન વધારે સુખી અને સંપન્ન બનાવી શકશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
સ્પિરિચ્યુઅલ હીલિંગની દિવ્યકળા રેઇકી ક્રિસ્ટલ પિરામિડ, શ્વેતા ખત્રી, 200.00 શ્વેતા ખત્રી યુવા જ્યોતિષ છે. તેમણે જ્યોતિષ, રેઇકી, વાસ્તુશાસ્ત્ર વિશે બહોળું કાર્ય કર્યું છે. રેઈકી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે. આ પુસ્તકમાં રેઈકી વિશે ખૂબ જ સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી છે. રેઈકી સાથે પિરામિડ અને ક્રિસ્ટલ વિશે પણ વિગતે માહિતી આપવામાં આવી છે. જે દરેકને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેના દ્વારા દરેક વ્યક્તિ પોતાનું જીવન વધારે સુખી અને સંપન્ન બનાવી શકશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Nov 22, 2016