
અનંત અંશ, શ્વેતા સુતરિયા, 200.00
શ્વેતા સુતરિયાની આ પ્રથમ નવલકથા છે. પણ વાંચ્યા પછી આ તેમની પ્રથમ નવલકથા હોય તેવું લાગશે નહીં, તેમની અનુભૂતિ અને હથોટી દેખાઈ આવશે. નવલકથા સુંદર અને એકી બેઠકે વાંચી જવા જેવી સરળ છે. અમેરિકાની ભૂમિ સાથે જોડાયેલી આ નવલકથા તમારા હૃદયની ભૂમિ સાથે પણ સીધી જોડાઈ જશે એમાં કોઈ બે મત નથી.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
અનંત અંશ, શ્વેતા સુતરિયા, 200.00 શ્વેતા સુતરિયાની આ પ્રથમ નવલકથા છે. પણ વાંચ્યા પછી આ તેમની પ્રથમ નવલકથા હોય તેવું લાગશે નહીં, તેમની અનુભૂતિ અને હથોટી દેખાઈ આવશે. નવલકથા સુંદર અને એકી બેઠકે વાંચી જવા જેવી સરળ છે. અમેરિકાની ભૂમિ સાથે જોડાયેલી આ નવલકથા તમારા હૃદયની ભૂમિ સાથે પણ સીધી જોડાઈ જશે એમાં કોઈ બે મત નથી. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Jun 26, 2015