
"મનની ડાયરી"
લેખક - માર્ગી મહેતા, કિંમતઃ 200.00
પુરુષપ્રધાન સમાજની છાયામાં આજે સ્ત્રીઓએ ‘રઘુવંશ’ની સીતાની માફક આકરી અગ્નિપરિક્ષા આપવી જ પડે છે. આ પુસ્તક દ્વારા લેખિકા આજની આ સીતાઓને નવસર્જનરૂપે સંપૂર્ણ સ્ત્રી કે જે સ્વામાનભેર જીવી શકે એ જોવા અને અનુભવવા માંગે છે. લેખિકાના સ્ત્રી તરીકેના અનુભવનું અત્તર વેરતું આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
Call 9825032340 for queries.
#GujaratiBooks #NavbharatSahityaMandir #Books #Reading
"મનની ડાયરી" લેખક - માર્ગી મહેતા, કિંમતઃ 200.00 પુરુષપ્રધાન સમાજની છાયામાં આજે સ્ત્રીઓએ ‘રઘુવંશ’ની સીતાની માફક આકરી અગ્નિપરિક્ષા આપવી જ પડે છે. આ પુસ્તક દ્વારા લેખિકા આજની આ સીતાઓને નવસર્જનરૂપે સંપૂર્ણ સ્ત્રી કે જે સ્વામાનભેર જીવી શકે એ જોવા અને અનુભવવા માંગે છે. લેખિકાના સ્ત્રી તરીકેના અનુભવનું અત્તર વેરતું આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. Call 9825032340 for queries. #GujaratiBooks #NavbharatSahityaMandir #Books #Reading
Oct 10, 2015