
કભી કભી પ્રેરક કથાઓ
દેવેન્દ્ર પટેલ, 200.00
દેવેન્દ્ર પટેલથી ગુજરાતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમની કભી કભી શ્રેણીને લાખો ગુજરાતીઓએ વાંચી છે ને વધાવી પણ છે. આ પુસ્તકમાં તેમની કભી કભી શ્રેણીમાંથી ચુનિંદા કથાઓ પસંદ કરવામાં આવી છે. એવી કથાઓ કે જે વાચકોને એક અનન્ય પ્રેરણા પૂરી પાડે. આ કથાઓ વાંચ્યા પછી તમે પણ તમારા જીવનમાં આવતા સંઘર્ષ અને પડકારો સામે લડવામાં નવું જોમ પામશો. આ પુસ્તક કોઈ આત્મીય સ્વજનને ભેટમાં આપીએ તો સ્વજન પણ ઉત્તમ ભેટ મળવાથી હરખાશે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
કભી કભી પ્રેરક કથાઓ દેવેન્દ્ર પટેલ, 200.00 દેવેન્દ્ર પટેલથી ગુજરાતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમની કભી કભી શ્રેણીને લાખો ગુજરાતીઓએ વાંચી છે ને વધાવી પણ છે. આ પુસ્તકમાં તેમની કભી કભી શ્રેણીમાંથી ચુનિંદા કથાઓ પસંદ કરવામાં આવી છે. એવી કથાઓ કે જે વાચકોને એક અનન્ય પ્રેરણા પૂરી પાડે. આ કથાઓ વાંચ્યા પછી તમે પણ તમારા જીવનમાં આવતા સંઘર્ષ અને પડકારો સામે લડવામાં નવું જોમ પામશો. આ પુસ્તક કોઈ આત્મીય સ્વજનને ભેટમાં આપીએ તો સ્વજન પણ ઉત્તમ ભેટ મળવાથી હરખાશે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Aug 05, 2015