
ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો,
લેખકઃ ચંદ્રકાન્ત બક્ષી, કિંમતઃ 200/-
ગુજરાતી ભાષામાં ચંદ્રકાન્ત બક્ષીનું નામ કોઈથી અજાણ્યું નથી. તેમણે નવલકથા, વાર્તા, નિબંધો એમ અનેક ક્ષેત્રે બહોળું સર્જન કર્યું છે. ચંદ્રકાન્ત બક્ષીના નિબંધો ખૂબ જ ચર્ચિત રહ્યા છે. ખૂબ વખણાયા છે અને ખૂબ વંચાયા છે. આ પુસ્તકમાં તેમના નિબંધોમાંથી ચૂંટેલા અને શ્રેષ્ઠ નિબંધોનું સંકલન કરવામાં આવ્યું છે. આ નિબંધો કોઈ પણ વાચકના હૃદયને સ્પર્શી શકે તેવા ધારદાર અને જોમદાર છે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો, લેખકઃ ચંદ્રકાન્ત બક્ષી, કિંમતઃ 200/- ગુજરાતી ભાષામાં ચંદ્રકાન્ત બક્ષીનું નામ કોઈથી અજાણ્યું નથી. તેમણે નવલકથા, વાર્તા, નિબંધો એમ અનેક ક્ષેત્રે બહોળું સર્જન કર્યું છે. ચંદ્રકાન્ત બક્ષીના નિબંધો ખૂબ જ ચર્ચિત રહ્યા છે. ખૂબ વખણાયા છે અને ખૂબ વંચાયા છે. આ પુસ્તકમાં તેમના નિબંધોમાંથી ચૂંટેલા અને શ્રેષ્ઠ નિબંધોનું સંકલન કરવામાં આવ્યું છે. આ નિબંધો કોઈ પણ વાચકના હૃદયને સ્પર્શી શકે તેવા ધારદાર અને જોમદાર છે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Jul 21, 2015