
'લબાલબ' તમે વાંચ્યું? લબાલબ વિશે વાંચો...
ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેના પુસ્તક 'લબાલબ' (અક્ષરત્વ ભાગ 2)ની સમીક્ષા જન્મભૂમિ ગ્રુપ અખબાર - કચ્છમિત્રમાં.
પુસ્તક આજે જ બૂક કરો અને ઘરે મેળવોઃ https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html
🌸'કચ્છમિત્ર' મારું હોમગ્રાઉન્ડ છે. મને ગમતા, મારા મતે આલાગ્રાન્ડ આર્ટિકલ્સ 'કચ્છમિત્ર' માટે લખ્યા છે. અઢળક ઈન્ટરવ્યૂઝ 'કચ્છમિત્ર' અને 'ફૂલછાબ' માટે લીધા છે.
🌸શરૂઆત 'કચ્છમિત્ર'થી થઈ. નાની ઉંમર; કોઈ બૅકગ્રાઉન્ડ નહીં અને વિશ્વાસ આ જન્મભૂમિ ગ્રુપે મૂક્યો. તેમાં લખતાં-લખતાં ઘણું જ વાંચ્યુ. શીખ્યું.
🌸આજે મારા બીજા પુસ્તક 'લબાલબ' વિશે કચ્છમિત્રની 'મધુવન' પૂર્તિમાં છપાયું છે. ભાઈ પૂજને દિલથી લખ્યું છે. તેનો અનુભવ વર્ણવ્યો છે.
🌸'કચ્છમિત્ર'ના તંત્રી દીપક માંકડ સરનો આભાર માનું છું. તેમણે મને શરૂઆતથી છૂટ આપી છે મારું ગમતું કરવા. કાંતિ ભટ્ટનો ઈન્ટરવ્યૂ હોય કે સની લિયોનીનો, મેં બેધડક લખ્યું છે.
🌸સવારે ઉઠીને ચા પીતા-પીતા 'કચ્છમિત્ર' વાંચવું તે કચ્છીઓનું બંધાણ છે. તેમાં હું લખતો થયો. અને તેમાં મારા લખાણ વિશે લખાયું, તમે સમજી શકો છો હું કેટલો ખુશ હોઈશ ! ❤
~ પાર્થ દવે
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
'લબાલબ' તમે વાંચ્યું? લબાલબ વિશે વાંચો... ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેના પુસ્તક 'લબાલબ' (અક્ષરત્વ ભાગ 2)ની સમીક્ષા જન્મભૂમિ ગ્રુપ અખબાર - કચ્છમિત્રમાં. પુસ્તક આજે જ બૂક કરો અને ઘરે મેળવોઃ https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html 🌸'કચ્છમિત્ર' મારું હોમગ્રાઉન્ડ છે. મને ગમતા, મારા મતે આલાગ્રાન્ડ આર્ટિકલ્સ 'કચ્છમિત્ર' માટે લખ્યા છે. અઢળક ઈન્ટરવ્યૂઝ 'કચ્છમિત્ર' અને 'ફૂલછાબ' માટે લીધા છે. 🌸શરૂઆત 'કચ્છમિત્ર'થી થઈ. નાની ઉંમર; કોઈ બૅકગ્રાઉન્ડ નહીં અને વિશ્વાસ આ જન્મભૂમિ ગ્રુપે મૂક્યો. તેમાં લખતાં-લખતાં ઘણું જ વાંચ્યુ. શીખ્યું. 🌸આજે મારા બીજા પુસ્તક 'લબાલબ' વિશે કચ્છમિત્રની 'મધુવન' પૂર્તિમાં છપાયું છે. ભાઈ પૂજને દિલથી લખ્યું છે. તેનો અનુભવ વર્ણવ્યો છે. 🌸'કચ્છમિત્ર'ના તંત્રી દીપક માંકડ સરનો આભાર માનું છું. તેમણે મને શરૂઆતથી છૂટ આપી છે મારું ગમતું કરવા. કાંતિ ભટ્ટનો ઈન્ટરવ્યૂ હોય કે સની લિયોનીનો, મેં બેધડક લખ્યું છે. 🌸સવારે ઉઠીને ચા પીતા-પીતા 'કચ્છમિત્ર' વાંચવું તે કચ્છીઓનું બંધાણ છે. તેમાં હું લખતો થયો. અને તેમાં મારા લખાણ વિશે લખાયું, તમે સમજી શકો છો હું કેટલો ખુશ હોઈશ ! ❤ ~ પાર્થ દવે #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever