એક અગત્યની જાહેરાત: આપ સૌ પ્રિય વાચકમિત્રોની આતુરતાનો આખરે મહિનાઓ બાદ અંત આવી રહ્યો છે. લેખક પરખ ભટ્ટની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાને કારણે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના પ્રકાશન-કાર્યમાં ધાર્યા કરતા વધુ વિલંબ થયો, જેનો અમને બધાને રંજ છે. ફરજના ભાગરૂપે અમે પુસ્તકનું પ્રિ-બૂકિંગ કરનારા મિત્રોને ફોન, મેસેજ તથા વૉટ્સએપના માધ્યમથી આ અંગે સતત અપડેટ પણ આપતાં રહ્યા. આનંદની વાત એ હતી કે પ્રત્યેક વાચકમિત્રોએ ખેલદિલી દાખવીને અમને ક્ષમા આપી. ‘નાગપાશ’ અને ‘મહા-અસુર શ્રેણી’ ઉપર આપના આ વિશ્વાસ અને પ્રેમ બદલ અમે નતમસ્તક છીએ. આ યાત્રા કઠિન હતી, પરંતુ આપ સૌના સાથ-સહકાર, પ્રેમ, વ્હાલ અને હૂંફ થકી અમે કાંઠે પહોંચી શક્યા છીએ. આ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. એક રસપ્રદ વાત. ‘નાગપાશ’ના ફાઈનલ ડ્રાફ્ટને એડિટ કરતી વેળા તેમાં કેટલાક અત્યંત મહત્વના રહસ્યોના ખુલાસા ઉમેરાયા, જેના કારણે પુસ્તકના કુલ પાનાં 600 કરતાં પણ વધી ચૂક્યા છે. અમે આશા રાખીએ છીએ કે આપની વાચનયાત્રા પણ આટલી જ સુદીર્ઘ અને રસાળ રહે. ... તો, 9મી ફેબ્રુઆરીએ ઉજાગર થશે કળિયુગના અંતિમ મહાયુદ્ધનો દ્વિતીય અધ્યાય! આપના મિત્રો અને સ્નેહીજન સુધી પણ આ વિગતો પહોંચાડીને એમને ‘નાગપાશ’ની રીલિઝ અંગે માહિતગાર કરશો એવી અપેક્ષા છે.. ♥️💐

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

એક અગત્યની જાહેરાત:

આપ સૌ પ્રિય વાચકમિત્રોની આતુરતાનો આખરે મહિનાઓ બાદ અંત આવી રહ્યો છે. લેખક પરખ ભટ્ટની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાને કારણે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના પ્રકાશન-કાર્યમાં ધાર્યા કરતા વધુ વિલંબ થયો, જેનો અમને બધાને રંજ છે. ફરજના ભાગરૂપે અમે પુસ્તકનું પ્રિ-બૂકિંગ કરનારા મિત્રોને ફોન, મેસેજ તથા વૉટ્સએપના માધ્યમથી આ અંગે સતત અપડેટ પણ આપતાં રહ્યા.

આનંદની વાત એ હતી કે પ્રત્યેક વાચકમિત્રોએ ખેલદિલી દાખવીને અમને ક્ષમા આપી. ‘નાગપાશ’ અને ‘મહા-અસુર શ્રેણી’ ઉપર આપના આ વિશ્વાસ અને પ્રેમ બદલ અમે નતમસ્તક છીએ. આ યાત્રા કઠિન હતી, પરંતુ આપ સૌના સાથ-સહકાર, પ્રેમ, વ્હાલ અને હૂંફ થકી અમે કાંઠે પહોંચી શક્યા છીએ. આ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

એક રસપ્રદ વાત. ‘નાગપાશ’ના ફાઈનલ ડ્રાફ્ટને એડિટ કરતી વેળા તેમાં કેટલાક અત્યંત મહત્વના રહસ્યોના ખુલાસા ઉમેરાયા, જેના કારણે પુસ્તકના કુલ પાનાં 600 કરતાં પણ વધી ચૂક્યા છે. અમે આશા રાખીએ છીએ કે આપની વાચનયાત્રા પણ આટલી જ સુદીર્ઘ અને રસાળ રહે.

... તો, 9મી ફેબ્રુઆરીએ ઉજાગર થશે કળિયુગના અંતિમ મહાયુદ્ધનો દ્વિતીય અધ્યાય!

આપના મિત્રો અને સ્નેહીજન સુધી પણ આ વિગતો પહોંચાડીને એમને ‘નાગપાશ’ની રીલિઝ અંગે માહિતગાર કરશો એવી અપેક્ષા છે.. ♥️💐

એક અગત્યની જાહેરાત: આપ સૌ પ્રિય વાચકમિત્રોની આતુરતાનો આખરે મહિનાઓ બાદ અંત આવી રહ્યો છે. લેખક પરખ ભટ્ટની સ્વાસ્થ્યસંબંધી સમસ્યાને કારણે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના પ્રકાશન-કાર્યમાં ધાર્યા કરતા વધુ વિલંબ થયો, જેનો અમને બધાને રંજ છે. ફરજના ભાગરૂપે અમે પુસ્તકનું પ્રિ-બૂકિંગ કરનારા મિત્રોને ફોન, મેસેજ તથા વૉટ્સએપના માધ્યમથી આ અંગે સતત અપડેટ પણ આપતાં રહ્યા. આનંદની વાત એ હતી કે પ્રત્યેક વાચકમિત્રોએ ખેલદિલી દાખવીને અમને ક્ષમા આપી. ‘નાગપાશ’ અને ‘મહા-અસુર શ્રેણી’ ઉપર આપના આ વિશ્વાસ અને પ્રેમ બદલ અમે નતમસ્તક છીએ. આ યાત્રા કઠિન હતી, પરંતુ આપ સૌના સાથ-સહકાર, પ્રેમ, વ્હાલ અને હૂંફ થકી અમે કાંઠે પહોંચી શક્યા છીએ. આ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. એક રસપ્રદ વાત. ‘નાગપાશ’ના ફાઈનલ ડ્રાફ્ટને એડિટ કરતી વેળા તેમાં કેટલાક અત્યંત મહત્વના રહસ્યોના ખુલાસા ઉમેરાયા, જેના કારણે પુસ્તકના કુલ પાનાં 600 કરતાં પણ વધી ચૂક્યા છે. અમે આશા રાખીએ છીએ કે આપની વાચનયાત્રા પણ આટલી જ સુદીર્ઘ અને રસાળ રહે. ... તો, 9મી ફેબ્રુઆરીએ ઉજાગર થશે કળિયુગના અંતિમ મહાયુદ્ધનો દ્વિતીય અધ્યાય! આપના મિત્રો અને સ્નેહીજન સુધી પણ આ વિગતો પહોંચાડીને એમને ‘નાગપાશ’ની રીલિઝ અંગે માહિતગાર કરશો એવી અપેક્ષા છે.. ♥️💐

Let's Connect

sm2p0