આજની યુવાપેઢીને અતીતના પૌરાણિક અર્થસભર પરંતુ ભૂલાયેલા કથાપ્રસંગોને ‘અથશ્રી’ પુસ્તકથી વાચકોને અવગત કરનાર, યુવાસર્જકોની ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ પુસ્તકનું સંપાદન કરનાર, છેલ્લા દોઢએક દાયકાથી નિયમિત ગુણવત્તાસભર ઉત્તમ કૃતિઓને વિશ્વભરના લાખો વાચકોને પીરસનાર જિજ્ઞેશ અધ્યારુનો આજે (19 જાન્યુઆરી) જન્મ દિવસ છે. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ જિજ્ઞેશ અધ્યારુને જન્મ દિવસની જન્મદિનની શુભેચ્છા પાઠવે છે. તેમની અક્ષરયાત્રા અવિચળ પ્રગતિ કરતી રહે – નવી ઊર્જા સાથે નવતર પ્રયોગો દ્વારા વાચકોની સંતુષ્ટિના સાક્ષી બની રહે તેવી શુભેચ્છા...

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આજની યુવાપેઢીને અતીતના પૌરાણિક અર્થસભર પરંતુ ભૂલાયેલા કથાપ્રસંગોને ‘અથશ્રી’ પુસ્તકથી વાચકોને અવગત કરનાર, યુવાસર્જકોની ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ પુસ્તકનું સંપાદન કરનાર, છેલ્લા દોઢએક દાયકાથી નિયમિત ગુણવત્તાસભર ઉત્તમ કૃતિઓને વિશ્વભરના લાખો વાચકોને પીરસનાર જિજ્ઞેશ અધ્યારુનો આજે (19 જાન્યુઆરી) જન્મ દિવસ છે. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ જિજ્ઞેશ અધ્યારુને જન્મ દિવસની જન્મદિનની શુભેચ્છા પાઠવે છે. તેમની અક્ષરયાત્રા અવિચળ પ્રગતિ કરતી રહે – નવી ઊર્જા સાથે નવતર પ્રયોગો દ્વારા વાચકોની સંતુષ્ટિના સાક્ષી બની રહે તેવી શુભેચ્છા...

#HappyBirthday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આજની યુવાપેઢીને અતીતના પૌરાણિક અર્થસભર પરંતુ ભૂલાયેલા કથાપ્રસંગોને ‘અથશ્રી’ પુસ્તકથી વાચકોને અવગત કરનાર, યુવાસર્જકોની ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ પુસ્તકનું સંપાદન કરનાર, છેલ્લા દોઢએક દાયકાથી નિયમિત ગુણવત્તાસભર ઉત્તમ કૃતિઓને વિશ્વભરના લાખો વાચકોને પીરસનાર જિજ્ઞેશ અધ્યારુનો આજે (19 જાન્યુઆરી) જન્મ દિવસ છે. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ જિજ્ઞેશ અધ્યારુને જન્મ દિવસની જન્મદિનની શુભેચ્છા પાઠવે છે. તેમની અક્ષરયાત્રા અવિચળ પ્રગતિ કરતી રહે – નવી ઊર્જા સાથે નવતર પ્રયોગો દ્વારા વાચકોની સંતુષ્ટિના સાક્ષી બની રહે તેવી શુભેચ્છા... #HappyBirthday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0