
ચાર રોમાંચ જિંદગીના
ડો. વિષ્ણુ પ્રજાપતિ, 180.00
ચાર રોમાંચ જિંદગીના એ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. આ વાર્તા દરેક વ્યક્તિના જીવનમાં બનતી કોઈને કોઈ ઘટનાની આસપાસ ફરતી વાર્તા છે. સંબંધોમાં ઠાંસી ઠાંસીને ભરેલો પ્રેમ જ જીવનની સાચી રીત છે તેવી વાત આ નવલકથા સૌને શીખવે છે. સંબંધોના ફૂલને મહેકાવવા આ નવલકથા વાંચવી જરૂરી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ચાર રોમાંચ જિંદગીના ડો. વિષ્ણુ પ્રજાપતિ, 180.00 ચાર રોમાંચ જિંદગીના એ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. આ વાર્તા દરેક વ્યક્તિના જીવનમાં બનતી કોઈને કોઈ ઘટનાની આસપાસ ફરતી વાર્તા છે. સંબંધોમાં ઠાંસી ઠાંસીને ભરેલો પ્રેમ જ જીવનની સાચી રીત છે તેવી વાત આ નવલકથા સૌને શીખવે છે. સંબંધોના ફૂલને મહેકાવવા આ નવલકથા વાંચવી જરૂરી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
May 13, 2016