યુનાઈટેડ નેશન એજ્યુકેશનલ,સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા દર વર્ષે 18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. કોઇપણ સમાજ-નગરની વિરાસત સંસ્કૃતિની પહેચાન છે. ગુજરાત પાસે સ્થાપત્ય વિરાસતોનો કેટલો વિશાળ વૈભવ અને સામર્થ્ય છે તેનું આપણને ગૌરવ લેવાનો અધિકાર છે. પુરાત્ત્વીય સ્થાપત્યની પ્રાચિન વિરાસત સાથે ગુજરાતમાં આધુનિક સ્થાપત્યની નવીનતમ સંપદા એક આગવી સિધ્ધિ છે અને હવે કલાઇમેટ ચેંજથી બચવા માટે પ્રકૃતિ પ્રત્યેના તાલમેલનું સ્થાપત્ય મહત્વનું છે.આપણી પ્રાચિન વિરાસતોનું ગૌરવ લેવાનો આપણો અધિકાર છે અને નવી પેઢીને પણ તેની સાથે જોડવાની જરૂર છે.

Apr 18, 2013