
પૂર્વ ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરનો આજે જન્મદિવસ છે. નવભારત સાહિત્ય મંદિરની ટીમ સદીના(બંને રીતે) મહાનાયકને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એમના વાચક વર્ગને જણાવા માંગે છે કે અમે આગામી 17મી Mayના રોજ સચિન તેંદુલકર - Playing it my Wayનો ગુજરાતી અનુવાદ પુસ્તક બજારમાં બહાર પાડીશું...
આ પુસ્તકના prebooking માટે "9825032340" નંબર પર સંપર્ક કરવા વિનંતી.
#SachinTendulkar #Reading #Books #CricketLovers
પૂર્વ ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરનો આજે જન્મદિવસ છે. નવભારત સાહિત્ય મંદિરની ટીમ સદીના(બંને રીતે) મહાનાયકને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એમના વાચક વર્ગને જણાવા માંગે છે કે અમે આગામી 17મી Mayના રોજ સચિન તેંદુલકર - Playing it my Wayનો ગુજરાતી અનુવાદ પુસ્તક બજારમાં બહાર પાડીશું... આ પુસ્તકના prebooking માટે "9825032340" નંબર પર સંપર્ક કરવા વિનંતી. #SachinTendulkar #Reading #Books #CricketLovers
Apr 24, 2015