
ચિરંતના, મકરન્દ દવે, 165.00
ભારતીય ધર્મ અને તત્ત્વદર્શન એકબીજા સાથે દીવાની વાટની જેમ વણાઈ ગયા છે. મકરન્દ દવે ગુજરાતી આધ્યત્મનું શિખર છે. ગુજરાતી ભાષામાં તેમણે કવિતા, નવલકથા, લેખો વગેરે અનેક સર્જનો કર્યાં છે. આ પુસ્તક તેમના લેખોનું એક ઉત્તમ અને ઉદાત પુસ્તક છે. તેમાં આદ્યાત્મજગતનાં અનેક રહસ્યો તેમણે પોતીકી સૂઝથી છતાં કર્યાં છે. વાચકને આધ્યત્મની આગવી કેડી પર આ પુસ્તક વિહાર કરાવે છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ચિરંતના, મકરન્દ દવે, 165.00 ભારતીય ધર્મ અને તત્ત્વદર્શન એકબીજા સાથે દીવાની વાટની જેમ વણાઈ ગયા છે. મકરન્દ દવે ગુજરાતી આધ્યત્મનું શિખર છે. ગુજરાતી ભાષામાં તેમણે કવિતા, નવલકથા, લેખો વગેરે અનેક સર્જનો કર્યાં છે. આ પુસ્તક તેમના લેખોનું એક ઉત્તમ અને ઉદાત પુસ્તક છે. તેમાં આદ્યાત્મજગતનાં અનેક રહસ્યો તેમણે પોતીકી સૂઝથી છતાં કર્યાં છે. વાચકને આધ્યત્મની આગવી કેડી પર આ પુસ્તક વિહાર કરાવે છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Dec 17, 2016