
આણંદની જાહેર જનતા માટે શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સહયોગથી આણંદ આર્ટસ કોલેજમાં ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ (મા. મંત્રીશ્રી.રામકૃષ્ણ સેવા મંડળ)ના વરદ હસ્તે પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે આણંદ આર્ટસ કોલેજના પ્રિન્સીપલ શ્રી. ડૉ. મનોજભાઈ પટેલ અને સહઅધ્યાપકો હાજર રહ્યા હતા. આ પુસ્તક મેળો તા.16 માર્ચ થી 24 માર્ચ સુધી ચાલશે. જેમાં સમય સવારે 9 થી રાતનાં 9 સુધી રહેશે. ખાસ વળતર મેળવી વધુ પુસ્તકો ખરીદવા આજે જ આવો.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
આણંદની જાહેર જનતા માટે શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સહયોગથી આણંદ આર્ટસ કોલેજમાં ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ (મા. મંત્રીશ્રી.રામકૃષ્ણ સેવા મંડળ)ના વરદ હસ્તે પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે આણંદ આર્ટસ કોલેજના પ્રિન્સીપલ શ્રી. ડૉ. મનોજભાઈ પટેલ અને સહઅધ્યાપકો હાજર રહ્યા હતા. આ પુસ્તક મેળો તા.16 માર્ચ થી 24 માર્ચ સુધી ચાલશે. જેમાં સમય સવારે 9 થી રાતનાં 9 સુધી રહેશે. ખાસ વળતર મેળવી વધુ પુસ્તકો ખરીદવા આજે જ આવો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Mar 19, 2019