
રાજ-રમત
પાર્થ નાણાવટી, 150.00
રાજરમત પાર્થ નાણાવટી દ્વારા લિખિત ત્રણ લઘુનવલકનો સંગ્રહ છે. આ પુસ્તકમાં રાજરમત, લૂંટ તથા દૈત્ય નામની ત્રણ લઘુનવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં રહેલા અનેક પ્રશ્નોને આ લઘુનવલ સારી રીતે વાચા આપે છે. કોઈ પણ વાચકને આ લઘુનવલો વાંચવી ગમશે જ તેવી રસાળ છે. સુરતના આ લેખકે આ લઘુનવલને ગંભીરતાથી આલેખી આપી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
રાજ-રમત પાર્થ નાણાવટી, 150.00 રાજરમત પાર્થ નાણાવટી દ્વારા લિખિત ત્રણ લઘુનવલકનો સંગ્રહ છે. આ પુસ્તકમાં રાજરમત, લૂંટ તથા દૈત્ય નામની ત્રણ લઘુનવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં રહેલા અનેક પ્રશ્નોને આ લઘુનવલ સારી રીતે વાચા આપે છે. કોઈ પણ વાચકને આ લઘુનવલો વાંચવી ગમશે જ તેવી રસાળ છે. સુરતના આ લેખકે આ લઘુનવલને ગંભીરતાથી આલેખી આપી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
May 24, 2017