
વગડાનો શ્વાસ (જયન્ત પાઠકની કવિતા) સં. સુરેશ દલાલ, 150.00
જયન્ત પાઠક અર્વાચીન ગુજરાતી કવિતાનું અગ્રગણ્ય નામ છે. તેમણે ગઝલ, ગીત, અછાંદસ જેવા વિવિધ પદ્ય સ્વરૃપોમાં કામ કર્યું છે તો ગદ્યમાં પણ બહોળું ખેડાણ કર્યું છે. આ પુસ્તકમાં જયન્ત પાઠકની ચૂંટેલી કવિતાઓ સમાયેલી છે. આ પુસ્તક અનેક વખત વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું છે. કવિતાના રસિક વાચકોને આ પુસ્તક વાંચવા અને અભ્યાસવા જેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
વગડાનો શ્વાસ (જયન્ત પાઠકની કવિતા) સં. સુરેશ દલાલ, 150.00 જયન્ત પાઠક અર્વાચીન ગુજરાતી કવિતાનું અગ્રગણ્ય નામ છે. તેમણે ગઝલ, ગીત, અછાંદસ જેવા વિવિધ પદ્ય સ્વરૃપોમાં કામ કર્યું છે તો ગદ્યમાં પણ બહોળું ખેડાણ કર્યું છે. આ પુસ્તકમાં જયન્ત પાઠકની ચૂંટેલી કવિતાઓ સમાયેલી છે. આ પુસ્તક અનેક વખત વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું છે. કવિતાના રસિક વાચકોને આ પુસ્તક વાંચવા અને અભ્યાસવા જેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Dec 22, 2016