
વેઇટલોસ અને ડાયેટિંગના ડાઉટ્સ, ડો. જાનકી પટેલ, 150.00
વજન વધારે અને સ્થૂળતા એ આજનો મુખ્ય પ્રશ્ન છે. માણસ ખાઉધરો થઈ ગયો છે. ખાવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૃરી છે. આ પુસ્તકમાં વજનવધારાને અટકાવવા માટે અ સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી છે. વેઇટલોસ એ અખતરા કરવાની ચીજ નથી. વિજ્ઞાન અને ગણિતનો સમન્વય છે. આ પુસ્તક વજન ઘટાડવા માગતા દરેક વ્યક્તિને ઉપયોગી બની રહેશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
વેઇટલોસ અને ડાયેટિંગના ડાઉટ્સ, ડો. જાનકી પટેલ, 150.00 વજન વધારે અને સ્થૂળતા એ આજનો મુખ્ય પ્રશ્ન છે. માણસ ખાઉધરો થઈ ગયો છે. ખાવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૃરી છે. આ પુસ્તકમાં વજનવધારાને અટકાવવા માટે અ સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી છે. વેઇટલોસ એ અખતરા કરવાની ચીજ નથી. વિજ્ઞાન અને ગણિતનો સમન્વય છે. આ પુસ્તક વજન ઘટાડવા માગતા દરેક વ્યક્તિને ઉપયોગી બની રહેશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Oct 20, 2016