
પ્રતિભાસંપન્ન, દેવેન્દ્ર પટેલ, 150.00
ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એમ બંને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. પોતાના 45 વર્ષના પત્રકારત્વ દરમિયાન તેમણે દેશવિદેશના અનેક મહાનુભાવો સાથે પ્રવાસો કર્યા, મુલાકાતો કરી છે. આ પુસ્તકમાં તેમણે નજીકથી જોયેલા, જાણેલા, અનુભવેલા તથા વાંચેલા પ્રતિભાસંપન્ન રાજનીતિજ્ઞોના જીવનના કેટલાક પ્રસંગો આલેખાયેલા છે. તેમના જીવનની અમુક અંતરંગ વાતો તમને વાંચવી ગમે તેવી છે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
પ્રતિભાસંપન્ન, દેવેન્દ્ર પટેલ, 150.00 ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એમ બંને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. પોતાના 45 વર્ષના પત્રકારત્વ દરમિયાન તેમણે દેશવિદેશના અનેક મહાનુભાવો સાથે પ્રવાસો કર્યા, મુલાકાતો કરી છે. આ પુસ્તકમાં તેમણે નજીકથી જોયેલા, જાણેલા, અનુભવેલા તથા વાંચેલા પ્રતિભાસંપન્ન રાજનીતિજ્ઞોના જીવનના કેટલાક પ્રસંગો આલેખાયેલા છે. તેમના જીવનની અમુક અંતરંગ વાતો તમને વાંચવી ગમે તેવી છે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Jul 07, 2015