
શિવકથન નવલકથાનો ત્રીજો ભાગ આવી ગયો છે,
તમારા પ્રિય લેખક અમિષ ત્રિપાઠી આવી રહ્યા છે અમદાવાદમાં, તમારા મનપસંદ પુસ્તક ''વાયુપુત્રોના શપથ'' ના વિમોચન નિમિત્તે....
જો તમે એમને મળવાનું ઈચ્છતા હો કે એમના હસ્તાક્ષરવાળી કોપી આપને જોઈતી હોય તો આવવાનું ચૂકશો નહીં, 15 ફેબ્રુઆરી ના રોજ, 5.30 વાગ્યે ટોયક્રા પર!
શિવકથન નવલકથાનો ત્રીજો ભાગ આવી ગયો છે, તમારા પ્રિય લેખક અમિષ ત્રિપાઠી આવી રહ્યા છે અમદાવાદમાં, તમારા મનપસંદ પુસ્તક ''વાયુપુત્રોના શપથ'' ના વિમોચન નિમિત્તે.... જો તમે એમને મળવાનું ઈચ્છતા હો કે એમના હસ્તાક્ષરવાળી કોપી આપને જોઈતી હોય તો આવવાનું ચૂકશો નહીં, 15 ફેબ્રુઆરી ના રોજ, 5.30 વાગ્યે ટોયક્રા પર!
Feb 11, 2014